સેક્સ ડૉલને સ્ટેડિયમમાં બેસાડીને ફૂટબોલ ક્લબ પસ્તાઇ, ભરવો પડ્યો મોટો દંડ

દક્ષિણ કોરિયાની એફસી સિયોલમાં ખાલી સ્ટેડિયમમાં ફૂટબોલ મેચ દરમિયાન દર્શકોની સીટ ભરવા માટે સેક્સ ડૉલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે પછી એફસી સિયોલ પર રિકોર્ડ 10 કરોડ વોન (81 હજાર ડૉલર)નો દંડ લગાવવામાં આવ્યો છે. દેશની ટોચના કે-લીગના અધિકારીઓનું કહેવું છે કે આ ફૂટબોલ ક્લબે મહિલા પ્રશંસકોને અપમાનિત કરી છે.

![baichung2.jpg](UPLOAD FAILED)

image source

સાઉથ કોરિયાની ટોપની ફૂટબોલ ચેમ્પિયનશીપ હાલ શરૂ થઇ ગઇ છે. પહેલા તે 29 ફેબ્રુઆરી શરૂ થવાની હતી. પણ કોરોના વાયરસના કારણે તેને ટાળી દેવામાં આવી. રવિવારે એફસી સિઓલે પોતાના ઘરેલુ મેદાન પર ગ્વાંગજૂની વિરુદ્ઘ મેચ લડી. અને આ મેચમાં દર્શકોની ખાલી સીટ ભરવા માટે હોસ્ટ ક્લબે ખુરશીઓ પર સેક્સ ડોલને બેસાડી દીધી.

image source

![images.jpg](UPLOAD FAILED)0
0
0.000
1 comments
avatar

Source of plagiarism

Plagiarism is the copying & pasting of others' work without giving credit to the original author or artist. Plagiarized posts are considered fraud and violate the intellectual property rights of the original creator.

Fraud is discouraged by the community and may result in the account being Blacklisted.

0
0
0.000